કોરોના વાઇરસ: મહારાષ્ટ્રમાં ઉજવાતા મંગલાગૌર ઉત્સવ પર કોરોનાની કેવી અસર પડી?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ: મહારાષ્ટ્રમાં ઉજવાતા મંગલાગૌર ઉત્સવ પર કોરોનાની કેવી અસર પડી?
પ્રકાશિત

મહારાષ્ટ્રમાં શ્રાવણમાં મંગલાગૌર ઉત્સવ ઊજવાય છે. જોકે, કોરોના વાઇરસની મહામારીની અસર આ ઉત્સવ પર પણ પડી છે.

આ ઉત્સવને લઈને કલાકારો શું કહી રહ્યા છે જુઓ વીડિયોમાં.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો