જામનગરની એ વ્યક્તિ જેમણે લાખોની લૅન્ડ રોવર કાર કોવિડ સેન્ટર માટે આપી

વીડિયો કૅપ્શન, એ ગુજરાતી જેમણે લાખોની કાર કોવિડ સેન્ટરમાં સેવામાં આપી દીધી
પ્રકાશિત

લાખો રૂપિયાની આ લૅન્ડ રોવર લક્ઝરી કાર હવે ઍમ્બ્યુલન્સ તરીકે કોરોના દર્દીઓ માટે કાર્યરત છે.

કોરોના વાઇરસને લીધે જામનગર પણ અન્ય શહેરોની જેમ જ ગ્રસિત છે.

અહીં નવા બનેલા કોવિડ સેન્ટરમાં દર્દીઓને લાવવા અને લઈ જવા માટે 108 પહોંચી વળતી નહોતી.

આ વાતની જાણ થતાં જ જામનગરના ભરતભાઈએ તેની લક્ઝરી કારને ઍમ્બ્યુલન્સ તરીકે સેવામાં રોકી દીધી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો