New Year 2022 : એ શહેર જ્યાં ઓમિક્રૉન વૅરિયન્ટના ભય વચ્ચે સૌથી પહેલા થઈ નવા વર્ષની ઉજવણી

પ્રકાશિત

ઑસ્ટ્રેલિયામાં નવા વર્ષની ઉજવણી દર વર્ષ કરતાં ઘણી અલગ રહી. જ્યારે દુનિયાના અનેક દેશો પર ફરી કોરોના વાઇરસ કેર વર્તાવી રહ્યો છે ત્યારે ફરી એક વખત કેટલાક પ્રતિબંધ લાદવા પડ્યા છે.

નવા વર્ષની શરૂઆતનો જશ્ન સૌપ્રથમ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્જમાં મનાવવામાં આવ્યું. આ તસવીર સિડનીની છે
ઇમેજ કૅપ્શન, દુનિયા નવા વર્ષના આગમનની રાહ જોઈ રહી છે ત્યારે દુનિયાના એક ખૂણે 2022નું આગમન થઈ ચૂક્યું છે. નવા વર્ષની શરૂઆતનો જશ્ન સૌપ્રથમ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં મનાવવામાં આવ્યો. આ તસવીર સિડનીની છે.
ઑસ્ટેરિલાયના મેલબર્નમાં ફેડરેશન સ્ક્વેયરમાં 2022ના સ્વાગતમાં એકઠા થયેલા લોકો.
ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં ફેડરેશન સ્ક્વેયરમાં 2022ના સ્વાગતમાં એકઠા થયેલા લોકો. ઑસ્ટ્રેલિયામાં કોવિડ-19ને કારણે લદાયેલા કેટલાક પ્રતિબંધોને કારણે આ વખતે નવા વર્ષની ઉજવણી થોડી અલગ રહી.
ઑસ્ટ્રેલિયાના સિડની હાર્બર પર નવા વર્ષનું સ્વાગત આતિશબાજી સાથે થયું
ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયાના સિડની હાર્બર પર નવા વર્ષનું સ્વાગત આતિશબાજી સાથે થયું. 1 જાન્યુઆરી 2022નું સ્વાગત સિડનીમાં આ રીતે કરાયું. કોરોના મહામારીને જોતાં આ વખતે ઉજવણી દર વર્ષ કરતાં થોડી અલગ હતી
1 જાન્યુઆરી 2022ના સ્વાગતમાં ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં એલેક્ઝન્ડ્રા ગાર્ડનમાં એકઠા થયા હતા.
ઇમેજ કૅપ્શન, 1 જાન્યુઆરી 2022ના સ્વાગતમાં લોકો ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં એલેક્ઝન્ડ્રા ગાર્ડનમાં એકઠા થયા હતા.
ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં એલેક્ઝન્ડ્રા ગાર્ડનમાં લોકો એકઠા થયા હતા.
ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં એલેક્ઝન્ડ્રા ગાર્ડનમાં લોકો એકઠા થયા હતા.
ઑસ્ટ્રેલિયામાં નવવર્ષનું સ્વાગત
ઇમેજ કૅપ્શન, દુનિયાના અનેક દેશો પર ફરી કોરોના વાઇરસ કેર વર્તાવી રહ્યો છે ત્યારે ફરી એક વખત કેટલાક પ્રતિબંધ લાદવા પડ્યા છે.
સિડની
ઇમેજ કૅપ્શન, ત્યારે ઑસ્ટ્રેલિયાના સિડનીમાં નવ વર્ષની ઉજવણી વખતે થતી વિશ્વની પ્રખ્યાત આતિશબાજી થઈ પરંતુ તેની રોનક દર વખત જેવી નહોતી.
મેલબર્ન
ઇમેજ કૅપ્શન, ઓમિક્રૉન વૅરિયન્ટનો ભય આ વખતે નવ વર્ષની ઉજવણી પર જોવા મળ્યો.