તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
ગુજરાતમાં એપ્રિલમાં વરસાદની શક્યતા કેટલી, કયા જિલ્લા માટે શું છે અનુમાન?
ગુજરાતમાં એપ્રિલમાં વરસાદની શક્યતા કેટલી, કયા જિલ્લા માટે શું છે અનુમાન?
પ્રકાશિત
ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વરસાદની કોઈ શક્યતા ખરી, કયા જિલ્લા માટે હવામાન વિભાગે શું કરી છે આગાહી? એ સમજો ડિજિટલ સ્ક્રીન પર નકશાની મદદથી સરળ રીતે
વીડિયો : દીપક ચુડાસમા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન