તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનો ડેટા લીક : શું થયું હતું અને ખાતાધારકે હવે શું કરવું?
દેશની સૌથી મોટી સરકારી બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના લગભગ હજારો ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થઈ ગયો છે. શું થયું હતું અને ખાતાધારકે હવે શું કરવું?
હરદીપસિંહ પુરીની તસવીરને લઈને રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓએ ઉઠાવ્યા આ પ્રશ્નો – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
'નો મૅન્સ લૅન્ડ' : પૃથ્વી પરના એવા ત્રણ પ્રદેશ, જેના પર કોઈની માલિકી નથી અને કોઈ દાવો પણ કરતું નથી
પૃથ્વીની સપાટીનો એવો કેટલા ટકા ભાગ છે, જેના પર દુનિયાની કોઈ પણ વ્યક્તિની માલિકી નથી?
ગુજરાત : અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જામનગર મુલાકાત પાછળનું મોટું ગણિત શું છે?
ટ્રમ્પ વહીવટીતંત્ર વૈશ્વિક સ્તરે ડીઝલના વધતા ભાવ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. રુબિયોની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા અવરોધને કારણે ઈંધણના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આવતા મહિને યોજાનારી અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી પહેલાં આ એક મોટો મુદ્દો બની ગયો છે.
ગુજરાત : ભાજપ આદિવાસી વિસ્તારમાં સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓને કેમ દોડાવી રહ્યો છે?
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને આડે હવે સવા વર્ષનો જ સમય બાકી રહ્યો છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપે 'આદિવાસી મતદારોને રીઝવવા' માટે એક નવી અને વ્યાપક યોજના અમલમાં મૂકી છે.
'ફોનને બદલે મૅસેજ કરવો', રિંગ વાગતાં જ કેટલાક લોકો કેમ ગભરાઈ જાય છે?
શા માટે ઘણા લોકો ફોનની ઘંટડી વાગતા જ ગભરાઈ જાય છે જ્યારે ટૅક્સ્ટ મૅસેજનો જવાબ આપવા ઉત્સુક હોય છે. ફોન કૉલને લગતો ડર શું દર્શાવે છે?
જિયો પ્લૅટફૉર્મ્સનો IPO માત્ર 100 મિનિટમાં કેમ છલકાયો, અમેરિકાના વિદેશ મંત્રી જામનગર કેમ પહોંચ્યા?
રિલાયન્સ જૂથની કંપનીનો મેગા આઇપીઓ આજે બે કલાકની અંદર છલકાઈ ગયો. આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ તેમની ઑઇલ રિફાઇનરીની મુલાકાત લીધી. અમેરિકાના વિદેશ મંત્રી જામનગર કેમ પહોંચ્યા?
વીડિયો, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં વરસાદ થશે કે નહીં?, અવધિ 6,36
ગુજરાતમાં 25થી 30 ઑક્ટોબર દરમિયાન છૂટાછવાયા છાંટા પડી શકે, પરંતુ મોટો કે ભારે વરસાદ પડવાની સંભાવના નથી.
'બાળકોને ભૂખ્યાં રાખો, જેથી તેઓ ઈસુને મળી શકે', 191 લોકોની હત્યાના દોષિત પાદરીને સજા થશે
કેન્યામાં એક સંપ્રદાયના પ્રમુખ પૉલ મેકેન્ઝીને 191 લોકોની હત્યા બદલ દોષી જાહેર કરાયા છે. તેમના સૌથી મોટા પુત્રનું કહેવું છે કે તેમનાં નાનાં ભાઈ-બહેનોને બે અઠવાડિયાં અગાઉ સુધી બળજબરીથી ઉપવાસ માટે મજબૂર કરાયાં હતાં. આ લોકોના મોત કેન્યાના કિનારે શાકાહોલા જંગલમાં ભૂખના કારણે થયાં હતાં. મૃતકોમાં 190 બાળકો અને એક પુખ્ત વયની વ્યક્તિનો સમાવેશ થતો હતો.
ભારત/વિદેશ
પ્રેમ વત્સ : આઠ ડૉલર લઈને ઘર છોડી જનાર આ વ્યક્તિએ 52 હજાર કરોડમાં કેવી રીતે ખરીદી લીધી IDBI બૅન્ક?
ખિસ્સામાં માત્ર આઠ ડૉલર લઈને હૈદરાબાદથી કૅનેડા ગયેલા અબજોપતિ ઉદ્યોગપતિ પ્રેમ વત્સ હવે આઇડીબીઆઇ બૅન્કના માલિક બનશે. પ્રેમ વત્સને 'કૅનેડાના વૉરેન બફેટ' કહેવામાં આવે છે અને તેઓ 100 અબજ ડૉલરના ફેરફેક્સ ફાઇનાન્સિયલ હૉલ્ડિંગ્સના માલિક છે. ચાલો જાણીએ કે પ્રેમ વત્સ કોણ છે અને તેમણે આટલું મોટું વ્યાપારી સામ્રાજ્ય કેવી રીતે બનાવ્યું.
1000 લોકો સાથે સેક્સ ચેટિંગ કરીને 82 લોકોના નગ્ન વીડિયો, ફોટા ભેગા કર્યા, આખરે 'મહિલા' પકડાઈ ત્યારે કયું રહસ્ય ખૂલ્યું?
પવનકુમાર નામના 23 વર્ષના યુવકે અલગ-અલગ વ્યવસાય કરતાં કુલ 1000 લોકોને છોકરીઓની તસવીરો સાથેના ફેક એકાઉન્ટ્સ બનાવીને હનીટ્રેપમાં ફસાવી દીધા છે. પોલીસે આરોપી પાસેથી ત્રણ મોબાઇલ ફોન, એક લૅપટૉપ અને 16 જીબીની પેન ડ્રાઇવ જપ્ત કરી છે.
"હું રામ કે કૃષ્ણને દેવ નહીં માનું..."- બાબાસાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મની દીક્ષા લેતી વખતે કઈ 22 પ્રતિજ્ઞાઓ લીધી હતી?
દશેરાના દિવસે ડૉ. આંબેડકરે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરતી વખતે લેવડાવેલી 22 પ્રતિજ્ઞાઓની પણ હંમેશાં ચર્ચા થતી રહે છે.
"કામ કરું છું એમાં ધ્યાન પરોવાતું નથી..." – પિત્ઝા, વેફર્સ જેવા ખોરાકથી શું એકાગ્રતા ઘટે છે?
શું તમને એકાગ્રતા રાખવામાં મુશ્કેલી પડે છે? આવું થાય ત્યારે ઊંઘ, પાણી પીવું અને અન્ય શારીરિક ઍક્ટિવિટી પર આપણું ધ્યાન જાય છે પરંતુ સંશોધકોનું કહેવું છે કે આ સમસ્યા પાછળ આપણો ખોરાક પણ જવાબદાર હોઈ શકે છે.
યુસુફ પઠાણને વડોદરામાં પ્લૉટ ગિફ્ટ આપશે ગુજરાત સરકાર, TMC સાથે છેડો ફાડ્યા બાદ લેવાયો નિર્ણય
ભૂતપૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને વડોદરામાં પ્લોટ આપવા માટે સરકાર રાજી થઈ છે. પઠાણે થોડા મહિના અગાઉ જ મમતા બેનરજીના પક્ષ ટીએમસી સાથે છેડો ફાડ્યો હતો.
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ દિલ્હી જવાને બદલે જામનગર આવવાનું કેમ પસંદ કર્યું?
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 19થી 22 ઑક્ટોબર દરમિયાન ભારતની મુલાકાતે છે. તેમણે આ મુલાકાતે આવતા પહેલાં ભારતને અમેરિકાનું 'મહત્ત્વપૂર્ણ સાથીદાર' ગણાવ્યું હતું.
'તું સાંવલ ફૂલ કસ્તુરી...છલળે છલળે વાલ...' આ વાઇરલ ગીત કઈ ભાષાનું છે અને મૂળે કોણે ગાયું છે?
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની ગીતે ધૂમ મચાવી છે. ભારતમાં પણ કરોડો લોકો આ ગીતના દિવાના બન્યા છે. આ ગીત કઈ ભાષાનું છે અને તેને લગતો કેવો વિવાદ ચાલે છે?
4.74 અબજ રૂપિયાની બ્રા પહેરીને કાઈલી જેનરે ફૅશન શોમાં ડેબ્યૂ કર્યું, આ બ્રાની ખાસિયત શું છે?
રિયાલિટી ટીવી સ્ટાર કાઈલી જૅનરે વિક્ટોરિયાઝ સિક્રેટ ફેશન શોમાં 50 મિલિયન ડૉલર (લગભગ 4.74 અબજ)ની કિંમતની બ્રા પહેરીને ડેબ્યૂ કર્યા પછી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ છે.
ટાઇગર શ્રૉફ પર હુમલો: પકડાયેલા ત્રણ આરોપી કોણ છે અને લૉરેન્સ બિશ્નોઈ વિશે મુખ્ય મંત્રીએ શું કહ્યું?
રાજસ્થાનની કોટા પોલીસે દાવો કર્યો છે કે રવિવારે બૉલીવૂડ અભિનેતા ટાઇગર શ્રૉફ પર થયેલા હુમલાના સંબંધમાં ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ