તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
ગુજરાત હવામાન : પ્રશાંત મહાસાગરમાં સર્જાયું શક્તિશાળી વાવાઝોડું, ભારત પર કેવી અસર થશે?
ગુજરાત હવામાન : પ્રશાંત મહાસાગરમાં સર્જાયું શક્તિશાળી વાવાઝોડું, ભારત પર કેવી અસર થશે?
પ્રકાશિત
ગુજરાતમાં પાછલા કેટલાક દિવસથી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે, આ દરમિયાન હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ અંગે રેડ ઍલર્ટ પણ જાહેર કર્યો હતો.
જોકે, સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ નોંધાવા છતાં રાજ્યમાં હજુ એવા પણ ઘણા વિસ્તારો છે જ્યાં હજુ સુધી જોઈએ એટલો વરસાદ નથી નોંધાયો.
હવે ગુજરાતમાં ક્યારથી ફરી વરસાદ શરૂ થશે, જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન