ગુજરાતમાં આગામી દિવસોમાં શું છે વરસાદની શક્યતા, ઠંડી વધશે કે ઘટશે?

વીડિયો કૅપ્શન, Gujarat Weather update: ગુજરાતમાં આગામી દિવસોમાં શું છે વરસાદની શક્યતા, ઠંડી વધશે કે ઘટશે?
ગુજરાતમાં આગામી દિવસોમાં શું છે વરસાદની શક્યતા, ઠંડી વધશે કે ઘટશે?
પ્રકાશિત

ગુજરાત નજીક એક પછી એક એમ બે સિસ્ટમ આવવાની શક્યતા છે. આ સિસ્ટમને કારણે ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં અસર જોવા મળશે. હવે આ વીડિયોમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આગામી દિવસોમાં વરસાદ પડવાની કોઈ શક્યતા છે અને ઠંડીને લઈને શું આગાહી કરવામાં આવી છે?

વીડિયો : દીપક ચુડાસમા ઍડિટ : સુમિત વૈદ

ગુજરાત, હવામાન, ચોમાસું, શિયાળો, ઠંડી, વરસાદ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ગુજરાત નજીક એક પછી એક એમ બે સિસ્ટમ આવવાની શક્યતા છે. આ સિસ્ટમને કારણે ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં અસર જોવા મળશે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.