એવું વાવાઝોડું આવ્યું કે ધોધનું પાણી હવામાં ઊંચે ઊડવા લાગ્યું

વીડિયો કૅપ્શન, એવું વાવાઝોડું આવ્યું કે ધોધનું પાણી હવામાં ઊંચે ઊડવા લાગ્યું
એવું વાવાઝોડું આવ્યું કે ધોધનું પાણી હવામાં ઊંચે ઊડવા લાગ્યું
પ્રકાશિત

બ્રિટનમાં આવેલા વાવાઝોડા 'બોલો'ને લીધે પવનની ગતિ એટલી વધારે થઈ ગઈ હતી કે સ્કૉટલેન્ડમાં આવેલો આ ધોધ ઊંધો ઉડતો જોવા મળ્યો.

આ વાવાઝોડાને લીધે આવેલા પૂરને કારણે બે લોકોનાં મોત થયાં છે.

અને રવિવારથી જ યુકેના ઘણા વિસ્તારોમાં લોકોને પાવરકટનો પણ સામનો કરવો પડ્યો છે.

વાવાઝોડું આવ્યું કે ધોધનું પાણી હવામાં ઊંચે ઊડવા લાગ્યું

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન