તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
મણિપુરમાં ટિયર ગૅસ અને તણાવ વચ્ચે એક રાતની સફર, બીબીસીનો આંખે દેખ્યો અહેવાલ
મણિપુરમાં ટિયર ગૅસ અને તણાવ વચ્ચે એક રાતની સફર, બીબીસીનો આંખે દેખ્યો અહેવાલ
પ્રકાશિત
મણિપુરમાં છેલ્લા ત્રણ વર્ષથી અવારનવાર હિંસા થતી રહી છે.
થોડા દિવસો પહેલાં જ, એક ઘરમાં થયેલા વિસ્ફોટમાં બે બાળકોનાં મોત થયાં હતાં, જેના કારણે રાજ્યમાં ફરી તણાવ શરૂ થયો હતો.
14 એપ્રિલના રોજ, અફવાઓ ફેલાતા એક વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી.
બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવ અને વિડિયો જર્નલિસ્ટ દેવાશીષ કુમારનો અહેવાલ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન