તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
સુરત : ચૂંટણીમાં મત આપવા ઍમ્બ્યુલન્સમાં પહોંચ્યા દર્દીઓ
સુરત : ચૂંટણીમાં મત આપવા ઍમ્બ્યુલન્સમાં પહોંચ્યા દર્દીઓ
પ્રકાશિત
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં લોકોએ કાળઝાળ ગરમીમાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
શહેરમાં અનેક બૂથો પર હૉસ્પિટલમાં દાખલ દર્દીઓએ પણ ઍમ્બ્યુલન્સમાં આવીને મત આપ્યો હતો. આવા દર્દીઓએ શું કહ્યું એ જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન