તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
ગુજરાતમાં હવામાન પલટાયું, હવે વરસાદ પડશે?
ગુજરાતમાં હવામાન પલટાયું, હવે વરસાદ પડશે?
પ્રકાશિત
ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં કેવી ગરમી પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે? ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી કેવી ગરમી પડશે, વરસાદની શક્યતા કેટલી? જુઓ બીબીસી ગુજરાતીના હવામાનના આ વીડિયોમાં.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : અવધ જાની
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન