તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
ભારત પર ફરી રચાઈ નવી સિસ્ટમ, ગુજરાતનું હવામાન કેટલું બદલાશે?
ભારત પર ફરી રચાઈ નવી સિસ્ટમ, ગુજરાતનું હવામાન કેટલું બદલાશે?
પ્રકાશિત
હાલમાં જ ગુજરાતમાં કમોસમી વરસાદ પડતાં ફરી ઠંડી ફરી વળી હતી અને ખેડૂતોને પાકમાં ભારે નુકસાની પણ થઈ હતી... હાલ તાપમાન સામાન્ય છે પરંતુ 10 માર્ચના રોજ ભારત પર ફરી નવી સિસ્ટમ બનવા જઈ રહી છે.
10 માર્ચની આસ-પાસ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં બરફ વર્ષા થશે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અને જમ્મુ કશ્મિરમાં બરફ પડશે.
ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું રહેશે. 10 માર્ચની આસ-પાસ કચ્છના વિસ્તારમાં ગાઢ વાદળ દેખાશે.
પરેતુ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા નથી પરેતું પવનની ગતીમાં વધારો થશે.
ગુજરાતમાં આવનારા દિવસોમાં તાપમાન વધવાની શરુઆસ થશે.
આવનારા દિવસોમાં ગુજરાતમાં હવામાન વિશે વધુ જાણવા દોવો આ વિડીયો.