તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
વેનેઝુએલામાં ભૂકંપ બાદ દટાયેલાં 9 મહિનાનાં બાળક અને માતાનો બચાવ
વેનેઝુએલામાં ભૂકંપ બાદ દટાયેલાં 9 મહિનાનાં બાળક અને માતાનો બચાવ
પ્રકાશિત
વેનેઝુએલામાં બુધવારે આવેલા બે ભૂકંપથી ભારે તબાહી સર્જાઇ હતી, જેમાં ઓછામાં ઓછા 1700 લોકોનાં મૃત્યુ થયાં હોવાની જાણકારી મળી રહી છે. મૃત્યુઆંક વધી શકે છે.
વિનાશક ભૂકંપ બાદ કાટમાળ નીચે દટાયેલાં નવ મહિનાનાં બાળક અને તેની માતાનો ચામત્કારિક બચાવ થયો.
વેનેઝુએલામાં આવેલા ભયંકર ભૂકંપ બાદ રૅસ્ક્યૂ ટીમો સતત કામે લાગી છે.
કાટમાળમાંથી પહેલા બાળકને અને પછી તેની માતાને જીવતા બહાર કાઢવામાં આવ્યાં.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન