તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
મુસ્લિમોને કબ્રસ્તાન જવા માટે શીખ પરિવારે પોતાની જમીન કેમ દાનમાં આપી દીધી?
મુસ્લિમોને કબ્રસ્તાન જવા માટે શીખ પરિવારે પોતાની જમીન કેમ દાનમાં આપી દીધી?
પ્રકાશિત
પંજાબના મોગામાં આલેસા મહાના ગામમાં, મુસ્લિમ સમુદાય પાસે સાત દાયકાથી કબ્રસ્તાન જવા માટે રસ્તો નહોતો.
આ મામલો બીબીસી ન્યૂઝમાં દર્શાવાયા પછી એક શીખ પરિવારે કબ્રસ્તાન જવાના રસ્તા માટે પોતાના ખેતરની જગ્યા આપી છે.
ગ્રામ પંચાયત અને મુસ્લિમ સમુદાયે શીખ પરિવારને આ માટે વિનંતી કરી હતી.
હવે જમીનના માલિકોએ રસ્તા માટે જમીન દાનમાં આપી છે.
જુઓ સમગ્ર રિપોર્ટ, માત્ર બીબીસી ગુજરાતી પર.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન