ગુજરાત : વધુ એક નવી સિસ્ટમ સર્જાશે, રાજ્યના વાતાવરણમાં તેની શું અસર થશે?

વીડિયો કૅપ્શન, Gujarat Weather : વધુ એક નવી સિસ્ટમ સર્જાશે, ગુજરાતના વાતાવરણમાં તેની શું અસર થશે?
ગુજરાત : વધુ એક નવી સિસ્ટમ સર્જાશે, રાજ્યના વાતાવરણમાં તેની શું અસર થશે?
પ્રકાશિત

રાજ્યના હવામાનમાં પરિવર્તન આવવાની શક્યતા છે. થોડાક જ દિવસમાં હવે રાજ્યમાં જીરું, ધાણા, વરિયાળી સહિતના પાક લણવાનો સમય નજીક આવી રહ્યો છે. આવા સમયમાં ઝાકળ સૌથી વધુ અસર કરતી હોય છે. શું ઝાકળ પડવાની કોઈ શક્યતા છે? જુઓ વીડિયો

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વૈદ

Gujarat, ગુજરાત, હવામાન, વરસાદ, ઠંડી, ગરમી, Weather, Update
ઇમેજ કૅપ્શન, ગુજરાતના હવામાનમાં ફરીથી થશે ફેરફાર, શું વરસાદની કોઈ શક્યતા છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.