ભારત પર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ગુજરાતમાં હવામાનમાં શું બદલાવ થશે, ક્યારથી વધશે?

વીડિયો કૅપ્શન, હવામાન વિભાગે દેશ અને ગુજરાતને લઈને શું આગાહી કરી છે?
ભારત પર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ગુજરાતમાં હવામાનમાં શું બદલાવ થશે, ક્યારથી વધશે?
પ્રકાશિત

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે હીટ વેવની આગાહી પણ કરી છે. તો દેશમાં ક્ટલાક વિસ્તારોમાં આંધી, વીજળી સાથે વરસાદની સ્થિતિ છે. તો ગુજરાતમાં ગુજરાતમાં કયા વિસ્તારમાં ફૂંકાશે જોરદાર પવન, ક્યારથી પડશે પુષ્કળ ગરમી? આવનારા દિવસોમાં શું વરસાદની કોઈ શક્યતા રાજ્યમાં છે? એ વિશેની રાજ્યના હવામાનની સરળ ભાષામાં સમજણ માટે જુઓ આ વીડિયો.

અહેવાલ- દીપક ચુડાસમા, ઍડિટ- સૌરભ

હવામાન વિભાગે દેશ અને ગુજરાતને લઈને શું આગાહી કરી છે?
ઇમેજ કૅપ્શન, હવામાન વિભાગે દેશ અને ગુજરાતને લઈને શું આગાહી કરી છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.