તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
ગોકળગાયની ખેતી કરી કેવી રીતે લાખો રૂપિયા કમાય છે આ મહિલા?
ગોકળગાયની ખેતી કરી કેવી રીતે લાખો રૂપિયા કમાય છે આ મહિલા?
પ્રકાશિત
ગોકળગાયની ખેતી થતી હોય એવું તમે સાંભળ્યું છે? એ વળી કેવી રીતે થતી હશે?
પાકિસ્તાનના માનસેરામાં રહેતાં સિદરા સજ્જાદે ગોકળગાયની ખેતી શરૂ કરી, ત્યારે તેમની આસપાસના લોકોએ તેમની મજાક ઉડાવી હતી.
એટલું જ નહીં કોઈએ તેમનાં વ્યવસાયને પણ ગંભીરતાથી લીધો ન હતો.
આજે તેઓ ગોકળગાય 'સ્લાઈમ'માંથી સૌંદર્ય પ્રસાધનો પણ બનાવે છે. તેમનાં ઉત્પાદનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેચાય છે.
ગોકળગાયની ખેતી કેવી રીતે થાય છે અને સિદરા તેમાંથી કમાણી કેવી રીતે કરે છે? જાણો આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન