આ મહિલા સતત આટલા કલાક ગરબે રમ્યાં અને રેકૉર્ડ બનાવ્યો

વીડિયો કૅપ્શન, આ બહેન સતત આટલા કલાક ગરબે રમ્યાં અને રેકૉર્ડ બનાવ્યો
આ મહિલા સતત આટલા કલાક ગરબે રમ્યાં અને રેકૉર્ડ બનાવ્યો
પ્રકાશિત

ગુજરાતીઓ અને ગરબા એકબીજાની ઓળખ છે. નવરાત્રિ હોય કે અન્ય કોઈ પ્રસંગ ગુજરાતીઓ ગરબે ઘૂમવા માટે અપાર ઉત્સાહ ધરાવતા હોય છે.

ત્યારે વડોદરાના મનીષાબહેન સૈનીએ સતત 24 કલાક સુધી 'સૉલો' ગરબે ઘૂમવાનો રેકૉર્ડ બનાવ્યો છે. જેને એશિયા બૂક ઑફ રેકૉર્ડ્સ તથા ઇન્ડિયા બૂક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે.

તેમને આ માટેની પ્રેરણા ક્યાંથી મળી અને તેમણે આના માટે કેવી તૈયારી કરી હતી, તેમની પાસેથી જ જાણો.

સૌથી લાંબો સમય સુધી સોલો ગરબા કરવાનો રેકોર્ડ કોણે બનાવ્યો, એશિયા બૂક ઓફ રેકોર્ડ્સ, ઇન્ડિયા બૂૂક ઓફ રેકોર્ડ્સ, વડોદરાનાં મનીષાબહેન સૈની, બીબીસી ગુજરાતી સમાચાર
રેકૉર્ડનાં પ્રમાણપત્ર સાથે મનીષા બહેન સૈની

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન