તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
આ સરળ કસરતો કરીને કેવી રીતે સ્વસ્થ રહી શકાય, કઈ કસરતો ન કરવી જોઈએ?
આ સરળ કસરતો કરીને કેવી રીતે સ્વસ્થ રહી શકાય, કઈ કસરતો ન કરવી જોઈએ?
પ્રકાશિત
આપણે દરરોજ એવી સલાહ સાંભળતાં હોઇશું કે સ્વસ્થ રહેવા માટે કસરત કરવી જોઈએ.
કસરત એ અનેક લોકોના જીવનનો ભાગ છે, તો અનેક લોકો એવા પણ છે જેમને કસરત કરવી પસંદ નથી.
કસરતથી શરીરને કેવા ફાયદા થાય છે?
કેવી બીમારી કે તકલીફો હોય તો કસરત ન કરવી જોઈએ?
વધુ જુઓ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન