તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
ગુજરાત : ભારત પર બે દિવસ બાદ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, ક્યાં પડશે વરસાદ?
ગુજરાત : ભારત પર બે દિવસ બાદ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, ક્યાં પડશે વરસાદ?
પ્રકાશિત
આ વીડિયોમાં તમને જાણકારી આપીશું કે ભારત પર આવનારા નવા વેર્સ્ટન ડિસ્ટર્બન્સને લીધે ગુજરાત પર શું અસર થશે? શું ઠંડી હજુ વધશે કે વરસાદ લાવશે? આ તમામ મુદ્દાઓની માહિતી સરળતાથી ટીવી સ્ક્રીન પર સમજાવશે દીપક ચુડાસમા
અહેવાલ- દીપક ચુડાસમા, કૅમેરા - સુમિત વૈદ્ય
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન