તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
મળો ત્રણ દાયકાથી સ્મશાનમાં જન્મદિવસ ઉજવતા ‘મનોજ પવાર’ને
પ્રકાશિત
મનોજ પવાર છેલ્લા ઘણા વર્ષોથી સ્મશાનમાં કૅક કાપીને તેમનો જન્મદિવસ ઉજવે છે.
તેમની આ બાબતથી ઘણાને આશ્રર્ય થાય છે કે તેઓ આવું કેમ કરે છે.
જોઈએ તેઓ આવું કેમ કરે છે?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો