તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
યુક્રેન યુદ્ધમાં પોતાના પુત્રને ગુમાવનારા રશિયન માતાનું દર્દ
પ્રકાશિત
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે. અને યુક્રેનના લાખો લોકો તેમના ઘર છોડવા મજબૂર બન્યા.
રશિયનો પણ તેના પરિણામોનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને યુદ્ધમાં મોકલેલા જવાનોના પરિવારજનો.બીબીસી રશિયાના એડિટર સ્ટીવ રોઝનબર્ગે એક રશિયન સૈનિકના માતા સાથે વાત કરી. જે યુક્રેનમાં ગુમ થઈ ગયા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો