તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
મિસ્ટર ઇન્ડિયાની જેમ ખુદને અદૃશ્ય કરી શકે છે આ મહિલા
પ્રકાશિત
મિર્જના કિકા મિલોસેવિક તેમનાં પેટને ગાંઠ મારી શકે છે અને પોતાનું ‘હાડપિંજર’ દેખાડી શકે છે.
એ કોઈ જાદુ નથી. એ છે મેકઅપની કમાલ. જુઓ આ વીડિયો