ગુજરાતમાં 2014ની ચૂંટણી કરતાં વધારે મતદાન

સૌથી વધારે મતદાન વલસાડ બેઠક પર અને સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર નોંધાયું.

લાઇવ કવરેજ

  1. ગુજરાતની કેટલીક આંકડાકીય માહિતી

    મતદાન
  2. પરસોતમ રૂપાલાએ કર્યું મતદાન

    રાજ્યસભાના સભ્ય પરસોતમ રૂપાલાએ તેમનાં પત્ની સાથે અમરેલીમાં મતદાન કર્યું.

    રૂપાલાએ મતદાન કર્યું
  3. વિજય રૂપાણીએ મતદાન કર્યું

    ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે મતદાન કર્યું હતું. અહીં ભાજપના મોહન કુંડારિયા સામે કૉંગ્રેસના લલિત કગથરા મેદાનમાં છે.

    વિજય રૂપાણી અને તેમનાં પત્ની
    ઇમેજ કૅપ્શન, વિજય રૂપાણી અને તેમનાં પત્ની
  4. મતદાન કર્યા બાદ નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

    મોદી
  5. કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ મતદાન કર્યું

    ગુજરાત કૉંગ્રેસના વિરોધપક્ષના નેતા અને અમરેલી બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાન કર્યું છે. પરેશ ધાનાણી સામે ભાજપના નારણ કાછડિયા ચૂંટણી લડી રહ્યા છે.

    પરેશ ધાનાણી
    ઇમેજ કૅપ્શન, મતદાન પહેલાં લાઇનમાં ઊભેલા પરેશ ધાનાણી
  6. નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપની નિશાન હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું. મોદી સાથે ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યા હતા.

    મોદી
  7. તમારો મત નોંધાયો છે કે નહીં, તેની ખાતરી કઈ રીતે થાય?

    મતદાન કરતી વખતે તમને કદાચ એવો સવાલ થાય કે મતદાન કર્યા બાદ તમારો મત નોંધાયો છે કે નહીં. મતદાનને લગતા આવા જ કેટલાક જવાબો માટે જુઓ આ ખાસ વીડિયો.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  8. માતાને મળવા પહોંચ્યા મોદી

    મતદાન પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમનાં માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ગયા હતા.

    હીરા બા અને નરેન્દ્ર મોદી
  9. મોદી મતદાન પહેલાં માતાને મળવા પહોંચ્યા

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં મતદાન કરવા જવાના છે. મતદાન પહેલાં તેઓ પોતાનાં માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  10. મતદાન માટે લાઇનમાં ઊભેલા લોકો

    રાજકોટમાં વહેલી સવારથી જ મતદાનમથક બહાર લાઇનો લાગી છે.

    લોકો
  11. મતદાન શરૂ

    દેશભરના અનેક રાજ્યોમાં સવારના સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. ત્રીજા તબક્કામાં 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશની 117 બેઠકો પર મતદાન

    લોકો
    ઇમેજ કૅપ્શન, મતદાન માટે લાઇનમાં ઊભેલા લોકો
  12. મોદી અમદાવાદમાં મતદાન કરશે

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના રાણિપમાં મતદાન કરવા માટે જશે. આજે મતદાન પહેલાં મોદીએ ટ્વીટ કરીને લોકોને મતદાનની અપીલ કરી હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  13. મતદાનમથકોમાં ઈવીએમ ગોઠવવાની શરૂઆત

    સવારે સાત વાગ્યે મતદાન શરૂ થવાનું છે ત્યારે હાલ મતદાન મથકોમાં ઇવીએમ ગોઠવવાની કાર્યવાહી ચાલી રહી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  14. મતદાનની આંકડાકીય માહિતી
  15. આજે ત્રીજા તબક્કાનું મતદાન, ગુજરાત સહિત અન્ય રાજ્યો પર આજે મતદાન

    ગુજરાત સહિત દેશનાં 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો પર આજે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર આજે મતદાન યોજાશે. જેમા કુલ 371 ઉમેદવારો મેદાનમાં છે.