બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી નિર્દોષ
6 ડિસેમ્બેર, 1992માં તોડી પડાયેલી બાબરી મસ્જિદના કેસમાં જજે કહ્યું, 'પૂર્વાયોજિત ષડયંત્ર નહોતું, અચાનક ઘટના ઘટી'.
લાઇવ કવરેજ
ધંધૂકા મર્ડર કેસમાં દિલ્હીથી પકડાયેલા મૌલવી વિશે તેમના સહકર્મી શું કહે છે?
ટીપુ સુલતાનનો વિવાદ શું છે અને તેઓ ખરેખર 'હિન્દુવિરોધી' હતા?
ધંધૂકા મર્ડર કેસ : તપાસ એટીએસને સોંપાઈ, પરિવારજનો અને નેતાઓ કિશનની હત્યાને 'ષડ્યંત્ર' કેમ ગણાવે છે?
હિન્દુત્વનું રાજકારણ કર્યા પછીયે બાલ ઠાકરેની શિવસેના મહારાષ્ટ્ર સુધી જ સીમિત કેમ રહી?
સોશિયલ મીડિયા પર મુસલમાનો અને મહિલાઓ વિરુદ્ધ કેવી રીતે નફરત ફેલાવાઈ રહી છે? - BBC Investigation
મહારાષ્ટ્રના રાજકારણમાં 'ગૉડફાધર' તરીકે જાણીતા બાલ ઠાકરેની કહાણી
અયોધ્યાઃ ‘અમને બધાને અહીં દાટી દો અને અમારી જમીન લઈ લો’
હેટ સ્પીચના સવાલ પર યતિ નરસિંહાનંદ એવા ભડક્યા કે બીબીસીની ટીમને ધક્કે ચઢાવી
યતિ નરસિંહાનંદની મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મામલે ધરપકડ, હેટ સ્પીચનો પણ કેસ નોંધાયો
મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાના કેસમાં યતિ નરસિંહાનંદની ધરપકડ
બીબીસીના ઇન્ટરવ્યૂ દરમિયાન ઊભા થઈને કેમ જતા રહ્યા ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી?
સ્વામી વિવેકાનંદનો જીવ જ્યારે લીંબડીના રાજાએ બચાવ્યો
યુપીના ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્ય કયા સવાલ પર ભડક્યા અને ઇન્ટરવ્યૂ અટકાવી દીધો?
'ધર્મસંસદ ચૂંટણી મુદ્દો નથી...' કયા સવાલ પર ભડક્યા યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય?
મહાત્મા ગાંધીને અપશબ્દો બોલનાર 'કાલીચરણ મહારાજ'ની ધરપકડ, શું હતો વિવાદ?
ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 548 અને ઓમિક્રૉનના 19 નવા કેસ
અટલ બિહારી વાજપેયીના વડા પ્રધાન બનવાની ભવિષ્યવાણી નહેરુએ કરી હતી
હિંદુ ધર્મસંસદમાં મુસલમાનવિરોધી નિવેદનો આપવાની સમગ્ર ઘટના શું છે?
હરિદ્વારમાં વિવાદિત ભાષણ મામલે એફઆરઆઈ

ઇમેજ સ્રોત, BBC/VARSHA SINGH
હરિદ્વારમાં 17થી 19 ડિસેમ્બરે આયોજિત ધર્મસંસદમાં હિન્દુત્વને લઈને સાધુ-સંતોનાં વિવાદિત ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
આ વીડિયોમાં ધર્મની રક્ષા માટે હથિયાર ઉઠાવવા, મુસ્લિમને વડા પ્રધાન ન બનવા દેવા, મુસ્લિમ વસતી ન વધારવા દેવા સમેત ધર્મની રક્ષાના નામે વિવાદિત ભાષણો આપતાં સાધુ-સંતો જોઈ શકાય છે.
સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થતા કેટલાક યૂઝરે આ મામલે કાર્યવાહીની માગ કરી હતી.
ગુરુવારે આ મામલે ઉત્તરાખંડ પોલીસે વસીમ રિઝવી ઉર્ફે જિતેન્દ્ર નારાયણ ત્યાગી સમેત અન્ય લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે.
વસીમ રિઝવી ઉત્તર પ્રદેશ સેન્ટ્રલ શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચૅરમૅન હતા. રિઝવીએ થોડા દિવસો પહેલાં જાહેરાત કરી હતી કે તેમણે ઇસ્લામ ધર્મ ત્યજીને હિન્દુ ધર્મ અપનાવી લીધો છે.
જોકે હરિદ્વારની ધર્મસંસદમાં રિઝવીની શું ભૂમિકા હતી એ સ્પષ્ટ નથી.
આ વર્ષે નરસિમ્હાનંદે દિલ્હીમાં એક પત્રકારપરિષદમાં મહંમદ પેગંબર પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ મામલે દિલ્હી પોલીસે તેમની સામે એફઆઈઆર નોંધી હતી.
