તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
BBC Exclusive : 1979ની મચ્છુ હોનારત બાદ સર્જાયેલી તારાજીનાં દૃશ્યો
પ્રકાશિત
આજથી 40 વર્ષ પહેલાં 1979માં ઘટેલી મચ્છુ હોનારતે ભયાનક તારાજી સર્જાઈ હતી. મચ્છુ હોનારત બાદ બીબીસીની ટીમ મોરબી પહોંચી હતી.
12 દિવસ સુધી વરસેલા વરસાદ બાદ પુલ તૂટી પડ્યો અને આ હોનારત સર્જાઈ હતી.
હોનારતે સર્જેલી તારાજીનાં દૃશ્યો બીબીસીની ટીમે કૅમેરામાં કેદ કર્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો