તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
માનસી જોશી : BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન
પ્રકાશિત
પગ ગુમાવવા છતાં માનસી જોશીએ ઑગસ્ટ-2019માં BWF પૅરા બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ જીત્યો હતો.
માનસીએ વર્ષ 2011માં એક અકસ્માતમાં પોતાનો ડાબો પગ ગુમાવ્યો હતો, આમ છતાં તેઓ હિંમત હાર્યાં નહીં અને સફલતા માટે મહેનત કરતાં રહ્યાં.
30 વર્ષીય માનસી જોશીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને તેઓ નવ વર્ષની ઉંમરથી બૅડમિન્ટન રમી રહ્યં છે.
તેઓ ઑગસ્ટ મહિનામાં ટોકિયો ખાતે યોજાનારી પૅરા-ઑલિમ્પિકમાં ભાગ લશે.
શૂટ-ઍડિટ : દેબલિન રૉય તથા નવીન શર્મા, રિપોર્ટર : દિપ્તી બથિની, પ્રોડ્યુસર : ઋજુતા લૂકટુકે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો