તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
મુંબઈમાં ભારતના પ્રથમ સ્વતંત્રતા દિવસે કેવો માહોલ હતો?
પ્રકાશિત
ગુજરાત એક વખત બૉમ્બે પ્રાંતનો ભાગ હતો અને મુંબઈ મુખ્ય શહેર.
બાળા સાહેબ ખેર એ વખતે મુંબઈના મુખ્ય મંત્રી હતા.
મુંબઈના સચિવાલયમાં ખેરે પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
એ વખતનો માહોલ કેવો હતો જુઓ આ વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો