તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
જો બાઇડન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવનારા રાજનેતા
પ્રકાશિત
અમેરિકાના રાષ્ટ્રપતિપદની રેસ ડેમૉક્રેટિક પક્ષના ઉમેદવાર જો બાઇડને જીતી લીધી છે. તેઓ વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સ્થાન લેશે.
મંગળવારે થયેલા મતદાનમાં તેઓએ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી દીધા છે.
બીબીસીના અનુમાન પ્રમાણે મહત્ત્વના ગણાતા પેન્સિલ્વેનિયા રાજ્યમાં જો બાઇડને મોટી જીત મેળવી છે, બાદમાં વ્હાઇટ હાઉસ સુધી પહોંચવા માટે જરૂરી 270 ઇલેક્ટોરલ કૉલેજ મતનો આંકડો તેઓએ પાર કરી લીધો છે.
બીબીસીનું અનુમાન એ રાજ્યોનાં ઔપચારિક પરિણામ પર આધારિત છે, જ્યાં પહેલેથી મતની ગણતરી સમાપ્ત થઈ ગઈ છે
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો