તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
તાપી : એ ગુજરાતી જાદુગર જે કોરોનામાં બેકાર બની હવે ચાની દુકાન ચલાવે છે
પ્રકાશિત
વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વને હચમચાવી નાખ્યું છે. કોરોનાના આ કપરા સમયમાં દરેકે લોકોની આર્થિક પરિસ્થતિ નબળી થઈ ગઈ છે, જેમાં કલાકારોની સ્થિતિ દયનીય બની છે,
અનેક લોકો પોતાનો મૂળ ધંધો છોડી મજબૂરીમાં સામાન્ય ધંધો કરી પેટિયું રળી રહ્યાં છે, તાપી જિલ્લાના વૈશ્વિક જાદુગર પહેલાં જાદુનો ખેલ કરી જીવન ગુજારતા હતા અને ઘણા પ્રખ્યાત પણ હતા પણ હવે તેઓ ચાની લારી ચલાવે છે.
વીડિયો : નીરવ કંસારા / રવિ પરમાર
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો