તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
માણસનું શરીર કેટલી હદ સુધી ગરમી સહન કરી શકે?
પ્રકાશિત
કૅનેડામાં આ વર્ષે ગરમીના તમામ રેકૉર્ડ તૂટી ગયા છે. ત્યાં એવી હિટવેવ આવી કે ઘણા લોકો ગરમીથી મૃત્યુ પામ્યા હતા.
કૅનેડામાં તાપમાન 49.5 ડિગ્રી સુધી પણ પહોંચ્યું હતું. આ પહેલા કૅનેડામાં 45 ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાન ક્યારેય નોંધાયું નથી.
જોકે ભારતમાં કેટલાક વિસ્તારોમાં દર વર્ષે ઉનાળામાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહેતું હોય છે.
ત્યારે આ વીડિયોમાં જાણો કે માણસનું શરીર કેટલી ગરમી સહન કરી શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો