તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
સ્પેનમાં જ્વાળામુખી ફાટતાં અનેક ઘરો તબાહ, લોકો ઘરબાર છોડીને ભાગ્યા
પ્રકાશિત
સ્પેનના લા પાલ્મા ટાપુ પર જ્વાળામુખી ફાટવાને કારણે લોકોએ પોતાનાં ઘરબાર છોડીને જવું પડ્યું છે.
જ્વાળામુખી ફાટ્યા બાદ લાવા વહીને ગામડાં સુધી પહોંચી ગયો હતો.
આ ઘટનામાં ઓછામાં ઓછાં 100 ઘર તબાહ થઈ ગયાં છે.
જુઓ વીડિયોમાં તબાહીનાં દૃશ્યો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો