તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
ગુજરાત : ઉકાઇ ડૅમમાં ઉદ્ભવેલા વંટોળ પાછળનું ખરું કારણ શું છે?
પ્રકાશિત
વંટોળનાં આ દૃશ્યો તાપી જિલ્લાનાં છે, જ્યાં ઉકાઈ ડૅમ નજીકના વિસ્તારમાં ભારે પવન સાથે વંટોળ ફૂંકાતો જોવા મળ્યો.
સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે તેમણે આ પહેલાં આ વિસ્તારમાં આવો વંટોળ જોયો નથી, જેથી તેઓ ગભરાઈ ગયા હતા.
ગુજરાતમાં આ પહેલી ઘટના નથી. જૂન માસમાં પણ આવો જ એક વંટોળ ઊઠ્યો હતો. આ વિશે અમે નિષ્ણાતો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો