પાકિસ્તાનના કરાચીમાં લોકો નવરાત્રિ કેવી રીતે ઉજવે છે?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો.
પાકિસ્તાનના કરાચીમાં લોકો નવરાત્રિ કેવી રીતે ઉજવે છે?
પ્રકાશિત

પાકિસ્તાનના કરાચીમાં પણ દર વર્ષે નવરાત્રિની ઊજવણી કરવામાં આવે છે. આ વખતે પણ તેનું આયોજન થયું છે.

કરાચીના રણછોડપુરામાં હિન્દુઓ મોટી સંખ્યામાં વસે છે. ચારેતરફ રોશની છે અને ઊજવણી થઈ રહી છે.

અહીં લોકો પહેલાં પૂજા કરે છે અને પછી ગરબા-રાસ રમે છે.

કરાચીમાં કેવી રીતે થાય છે ઉજવણી?

વધુ જુઓ વીડિયોમાં...

નવરાત્રિની કરાચીમાં ઉજવણી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન