‘Chalray Chalray Wal’ વાઇરલ ગીતનો વિવાદ શું છે?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
‘Chalray Chalray Wal’ વાઇરલ ગીતનો વિવાદ શું છે?
પ્રકાશિત

ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલા ‘છલળે છલળે વાલ’ ગીતને લાખો વ્યૂઝ મળ્યા છે.

સાન્ઝી સિયાલ અને મોહસીન લાશરીના કવર વર્ઝન બાદ ગીતની લોકપ્રિયતા વધી, પરંતુ તેની ભાષાને લઈને ચર્ચા શરૂ થઈ.

કેટલાક લોકો તેને પંજાબી ગીત માને છે, જ્યારે સરાઈકી ભાષાના હિમાયતીઓ તેને સરાઈકી પરંપરા સાથે જોડે છે.

આ ચર્ચા માત્ર એક ગીત પૂરતી સીમિત નથી, પરંતુ સરાઈકી ભાષાની ઓળખ, તેને મળતી માન્યતા અને અલગ પ્રાંતની માગ સાથે પણ સંકળાયેલી છે.

વધુ જુઓ વીડિયોમાં...

Chalray Chalray wal

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન