સુરત : નવરાત્રીમાં આ મહિલા પોલીસ ખેલૈયાઓ વચ્ચે કેમ ગરબે રમે છે?

વીડિયો કૅપ્શન, Surat : Navratri માં આ મહિલા Police ખેલૈયાઓ વચ્ચે કેમ ગરબે રમે છે?
સુરત : નવરાત્રીમાં આ મહિલા પોલીસ ખેલૈયાઓ વચ્ચે કેમ ગરબે રમે છે?
પ્રકાશિત

સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ શી ટીમ બનાવી ગરબા આયોજનોમાં સઘન પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે.

એટલું નહીં ઘણી જગ્યાએ સીસીટીવીથી પણ સતત નજર રખાઈ રહી છે.

નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા કરવાની માટે સુરત પોલીસની શી ટીમની આ રીતે પેટ્રોલિંગ કરી રહી છે. જહાંગીરપુરામાં 'શી ટીમ' સાદા ડ્રેસ અને વર્દીમાં સઘન પેટ્રોલિંગ કરી રહ્યા છે.

સુરત : નવરાત્રીમાં આ મહિલા પોલીસ ખેલૈયાઓ વચ્ચે કેમ ગરબે રમે છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન