ટ્રકનો ભયંકર અકસ્માત, ડ્રાઇવર કેવી રીતે બચ્યા?
ટ્રકનો ભયંકર અકસ્માત, ડ્રાઇવર કેવી રીતે બચ્યા?
પ્રકાશિત
તામિલનાડુના નીલગિરી જિલ્લામાં ટ્રકનો આવો ભયંકર અકસ્માત થયો પણ ડ્રાઇવર સમયસૂચકતા વાપરી બચી નીકળ્યા.
લાકડા લઈ જઈ રહેલી આ ટ્રક કાટાપેટ્ટુ વિસ્તારમાં એક ખાડામાં પડી ગઈ અને અકસ્માત સર્જાયો.
સદનસીબે ટ્રક નમવા લાગી ત્યારે ડ્રાઇવર કૂદીને બહાર નીકળી ગયો એટલે બચી ગયા.




