બનાસકાંઠામાં મહિલાઓ ગાયભેંસના છાણમાંથી કેવી રીતે કમાણી કરે છે?

વીડિયો કૅપ્શન, બનાસકાંઠામાં મહિલાઓ ગાયભેંસના છાણમાંથી કેવી રીતે કમાણી કરે છે?
બનાસકાંઠામાં મહિલાઓ ગાયભેંસના છાણમાંથી કેવી રીતે કમાણી કરે છે?
પ્રકાશિત

ઉત્તર ગુજરાતમાં આવેલા બનાસકાંઠામાં પશુપાલક મહિલાઓ ગાયભેંસના દૂધમાંથી ખાસ્સી એવી કમાણી કરી રહ્યાં છે.

આ ઉપરાંત આ મહિલાઓ ગાયભેંસના છાણમાંથી કેવી રીતે કમાણી કરે છે એ જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન