'અમને દંડા મારશો તો પણ...', વિપક્ષની મહારેલીમાં લોકો શું બોલ્યા?
'અમને દંડા મારશો તો પણ...', વિપક્ષની મહારેલીમાં લોકો શું બોલ્યા?
પ્રકાશિત
દિલ્હીના રામલીલા મેદાનમાં આજે ઇન્ડિયા ગઠબંધનની રેલી યોજાઈ રહી છે.
માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદ જૉન બ્રિટાસે દાવો કર્યો છે કે આ રેલીમાં ભાગ લેવા માટે આશરે 10 લાખ લોકો દિલ્હીમાં પહોંચશે.
આ દરમિયાન સુરક્ષા દળોની તહેનાતી અને રેલી સ્થળે કરવામાં આવેલી તૈયારીઓની તસવીરો પણ સામે આવી છે.
સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રામલીલા મેદાનને 14 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. દરેક ઝોનની જવાબદારી આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



