Gujarat Weather Update: આ ઉનાળામાં ગરમી કેવી પડશે, હિટવેવ આવશે, હવામાન વિભાગની શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, Gujarat Weather Update: આ ઉનાળામાં ગરમી કેવી પડશે, હિટવેવ આવશે, હવામાન વિભાગની શું છે આગાહી?
Gujarat Weather Update: આ ઉનાળામાં ગરમી કેવી પડશે, હિટવેવ આવશે, હવામાન વિભાગની શું છે આગાહી?
પ્રકાશિત

ગુજરાતમાં આ ઉનાળામાં ગરમી કેવી પડશે, હિટવેવ આવશે, હવામાન વિભાગે આવનારા ત્રણ મહિના માટેનું ઉનાળાની સીઝન માટેનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે.

તો ગુજરાત માટે શું અનુમાન છે, આવનારા ત્રણ મહિનામાં કમોસમી વરસાદની શક્યતા કેટલી અને હિટવેવની શું આગાહી છે એ સમજો આ વીડિયોમાં મોટા સ્ક્રીન પર નકશાની મદદથી

વીડિયો : દીપક ચુડાસમા

ગુજરાતમાં આ ઉનાળામાં ગરમી કેવી પડશે, હિટવેવ આવશે, હવામાન વિભાગે આવનારા ત્રણ મહિના માટેનું ઉનાળાની સીઝન માટેનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.