દિવાળીના દીવા બનાવનારા કુંભાર શા માટે કહે છે, 'હવેની પેઢી આ કામ નહીં કરે'
દિવાળીના દીવા બનાવનારા કુંભાર શા માટે કહે છે, 'હવેની પેઢી આ કામ નહીં કરે'
પ્રકાશિત
દીવાળી આવે ત્યારે રંગોળી, મીઠાઈની સાથોસાથ દીવડાનું પણ ધૂમ વેચાણ થતું જોવા મળે છે.
દીવડા પ્રજ્વલ્લિત કરીને દીવાળીના પ્રસંગની ઉજવણી કરવાની આ પરંપરા સદીઓ જૂની છે, અને એટલી જ જૂની છે આ માટીના દીવડા બનાવવાની પરંપરાગત કળા.
પણ ગુજરાતમાં દીવા બનાવનારા કારીગરોને હવે ચિંતા છે કે આ કળા તેમની આગામી પેઢી નહીં શીખે.
આ ભય પાછળ શું કારણ જવાબદાર છે? જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીની આ વિશેષ રજૂઆત.




