તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.

મને મુખ્ય વેબસાઇટ પર લઈ જાઓ

કોરોના વાઇરસ : પ્રથમ વખત ચીનમાં એક પણ મૃત્યુ ન નોંધાયું, બ્રિટનમાં મૃતકાંક પાંચ હજાર

કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત, દેશ અને દુનિયાની પળેપળની અપડેટ્સ.

લાઇવ કવરેજ

  1. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ફાઇનલ મુકાબલો માણવા પહોંચશે : સીએમ ભૂપેન્દ્ર પટેલ

    રવિવારે ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ ફાઇનલમાં ભારતનો મુકાબલો જોવા માટે સમગ્ર વિશ્વમાંથી ઘણા મહાનુભાવો પહોંચી રહ્યા છે.

    ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ મેદાનમાં હાજર રહેવાના છે.

    નોંધનીય છે કે ભારત ચોથી વખત વનડે વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચ્યું છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ક્રિકેટપ્રેમીઓ સહિત ઘણી હસ્તીઓ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પહોંચી છે.

  2. ઉત્તરાખંડ: સુરંગમાં હજુ ફસાયેલા છે 40 મજૂરો, બચાવવા માટે શું થઈ રહ્યું છે?

  3. શિવરાજસિંહ: ચાર વાર મુખ્ય મંત્રી બનેલા 'મામા'ને ભાજપ કેમ કોરાણે રાખી રહ્યો છે?

  4. રાજસ્થાનમાં વસુંધરા રાજે નહીં તો ભાજપનો મુખ્ય મંત્રીપદનો ચહેરો કોણ?

  5. વડા પ્રધાન મોદીની ડિગ્રી મામલે ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલની અરજી રદ કરી

  6. મિઝોરમ-છત્તીસગઢ ચૂંટણીમાં કેટલું થયું મતદાન, શું છે મહત્ત્વના મુદ્દા?

  7. 'તાળી પાડવાથી હૃદયરોગનો હુમલો ન આવે', મોરારિબાપુના નિવેદન અંગે ડૉક્ટરો શું માને છે?

  8. Mizoram Election : આ રાજય વડા પ્રધાન મોદીની અપીલ સાંભળશે કે બદલશે મિજાજ?

  9. કેજરીવાલ ઈડી સમક્ષ હાજર નહીં રહે, શું છે કથિત શરાબનીતિ ગોટાળો?

  10. ભાજપ આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ મિટાવી દેવા માગે છે?

  11. કોરોના થયો હોય એને હૃદયરોગનું જોખમ વધુ રહે? ડૉક્ટરો શું સલાહ આપે છે?

  12. ગુજરાત : નવરાત્રીમાં ગરબા રમતાં યુવાઓનાં હાર્ટઍટેકથી મૃત્યુ કેમ થઈ રહ્યાં છે?

  13. રામમંદિરના નિર્માણ માટે વિદેશી ભંડોળ લેવાનું લાઇસન્સ કેમ ઇચ્છે છે ટ્રસ્ટ?

  14. જે ઇઝરાયલને ભારતે શરૂઆતમાં માન્યતા પણ નહોતી આપી એ ખાસ મિત્ર કેવી રીતે બન્યું?

  15. બિહારમાં સવર્ણો કરતાં પછાત વર્ગોની વસતિ ક્યાંય વધારે, હવે શું થશે?

  16. વિદેશમંત્રી જયશંકર યુએનમાં કૅનેડા મુદ્દે ચૂપ કેમ રહ્યા અને બહાર નીકળીને શું આરોપો લગાવ્યા?

  17. નિજ્જર હત્યા મામલે પુરાવા ન આપ્યા હોવાના ભારતના દાવાને કૅનેડાએ ખારિજ કર્યો, ટ્રુડોએ હવે કરી નવી વાત

  18. અનામતને અંગે આરએસએસ અને મોહન ભાગવતનું વલણ બદલાઈ રહ્યું છે?

  19. ભારત-કૅનેડા તણાવ : ટ્રુડોએ ભારતને પહેલાંથી જ પુરાવા આપ્યા હતા?

  20. 'મહિલા અનામત બિલ' ક્યારે લાગુ થઈ શકશે?