તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.

મને મુખ્ય વેબસાઇટ પર લઈ જાઓ

બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી નિર્દોષ

6 ડિસેમ્બેર, 1992માં તોડી પડાયેલી બાબરી મસ્જિદના કેસમાં જજે કહ્યું, 'પૂર્વાયોજિત ષડયંત્ર નહોતું, અચાનક ઘટના ઘટી'.

લાઇવ કવરેજ

  1. હિન્દુ રાષ્ટ્ર : હિંદુત્વના સૈનિકોને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે?

  2. 'સિર્ફ એક બંદા કાફી હૈ' : એ વકીલ જેણે આસારામને જેલ કરાવી

  3. ગુજરાત : ‘કથાકાર’ ધીરેન્દ્ર શાસ્ત્રીના ‘દિવ્ય દરબાર’ પર કેમ થઈ રહ્યો છે વિવાદ?

  4. નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં મુસ્લિમો દ્વારા ધૂપ આપવાનો વિવાદ, શું છે સમગ્ર મામલો?

  5. અઘોરીઓ કોણ હોય છે અને મૃતદેહો સાથે સંભોગ કરવાની વાત કેટલી સાચી?

  6. મહારાણા પ્રતાપ અને અકબરનું યુદ્ધ હિંદુ-મુસ્લિમની લડાઈ હતી?

  7. ઉત્તરાખંડ : ધર્મપરિવર્તન કરનાર મહિલાએ કહ્યું કે 'હું ખુશ છું', શું છે આખો મામલો?

  8. કર્ણાટક ચૂંટણી : બજરંગદળ મુદ્દે વિવાદ શું છે અને તેની સ્થાપના કેમ કરાઈ હતી?

  9. ભારતમાં તમામ ધર્મના લોકો માટે યુનિફોર્મ સિવિલ કોડ કેટલો શક્ય?

  10. ધ કેરલા સ્ટોરી : 32 હજાર મહિલાઓને 'ઇસ્લામિક ઉગ્રવાદીઓ' બનાવવાની ફિલ્મના વિરોધનો વિવાદ શું છે?

  11. નરોડા હત્યાકાંડ : '68 લોકો નિર્દોષ છે તો 11 લોકોને કોણે સળગાવી નાખ્યા?'- ગ્રાઉન્ડ રિપોર્ટ

  12. અમદાવાદ: નરોડા ગામ હત્યાકાંડમાં નિર્દોષ છૂટેલા બાબુ બજરંગી કોણ છે?

  13. માયા કોડનાણી : ‘લોકપ્રિય’ ડૉક્ટરથી હત્યાકાંડોનાં આરોપમાંથી નિર્દોષ છૂટવા સુધીની કહાણી

  14. સૌરાષ્ટ્ર તામિલ સંગમમ : સોમનાથ મંદિરના પુન:નિર્માણ સામે જ્યારે સરકારમાં જ નહીં પરંતુ સ્થાનિકોમાં પણ વિરોધ થયો

  15. ગુજરાતમાં હિન્દુ મટીને બૌદ્ધ બનેલા દલિતોએ ધર્મપરિવર્તન માટે શું કારણો આપ્યાં?

  16. ટી. રાજા : મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓકનારા આ હિંદુવાદી નેતાને કાયદાનો ભય કેમ નથી?

  17. ઉનામાં હેટ સ્પીચ મુદ્દે હિન્દુ સંગઠનની મહિલા કાર્યકર પર કેસ, 50થી વધુની અટકાયત

  18. પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયમાં ગુસ્સો, લોકો રસ્તા પર કેમ ઊતર્યાં?

  19. સાંસદોને મળતા બંગલાનું ભાડું કેટલું હોય? ખાલી ક્યારે કરવાનો હોય?

  20. રામ માત્ર હિન્દુઓના નહીં, બધાના ભગવાન છે: ફારુક અબ્દુલ્લા

    નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ ગુરુવારે ફરી કહ્યું હતું કે, ભગવાન રામ માત્ર હિન્દુઓના જ નથી, પરંતુ સમગ્ર દુનિયાના ભગવાન છે.

    જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રીએ ઉધમપુરના એક કાર્યક્રમમાં આ વાત કહી હતી.

    અબ્દુલ્લાએ ગુરુવારે કહ્યું હતું કે, “મને લાગે છે કે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થશે, ત્યારે તેઓ જનતાનું ધ્યાન હટાવવા માટે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે, પરંતુ રામ બધાના છે.”

    તેમના મતે, “ભગવાન રામ માત્ર હિન્દુઓના ભગવાન નથી. તે તમારા મગજમાંથી કાઢી નાખો. ભગવાન રામ બધાના ભગવાન છે, પછી તે મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, અમેરિકન હોય કે રશિયન હોય. જેમ આપણે કહીએ છીએ કે અલ્લાહ માત્ર મુસલમાનોના ભગવાન નથી, તેઓ દરેકના ભગવાન છે.”

    તેઓએ વધુમાં કહ્યું હતું કે, “પાકિસ્તાનના એક ખૂબ જ વૃદ્ધ પ્રોફેસર મૌલાના અસરાર, જેઓનું હાલમાં જ નિધન થયું છે, તેઓ તેમની તફસીરમાં કહે છે, ‘તમે લોકો એ યાદ રાખો કે ભગવાન રામ જે ત્યાં છે, તેમને પણ અલ્લાએ લોકોને સાચો રસ્તો બતાવવા માટે મોકલ્યા છે.’”

    અબ્દુલ્લાના કહ્યા અનુસાર, “આ લોકો જે તમારી સામે આવે છે, તેઓ રામના પૂજારી છે, તેઓ મૂર્ખ લોકો છે. તેઓ રામને વેચવા માગે છે. તેમને રામ માટે પ્રેમ નથી, તેઓને સરકાર માટે પ્રેમ છે. તેઓ કોઈ પણ ભોગે સત્તામાં રહેવા માગે છે.”