BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
પ્રેમ વત્સ : આઠ ડૉલર લઈને ઘર છોડી જનાર આ વ્યક્તિએ 52 હજાર કરોડમાં કેવી રીતે ખરીદી લીધી IDBI બૅન્ક?
ખિસ્સામાં માત્ર આઠ ડૉલર લઈને હૈદરાબાદથી કૅનેડા ગયેલા અબજોપતિ ઉદ્યોગપતિ પ્રેમ વત્સ હવે આઇડીબીઆઇ બૅન્કના માલિક બનશે. પ્રેમ વત્સને 'કૅનેડાના વૉરેન બફેટ' કહેવામાં આવે છે અને તેઓ 100 અબજ ડૉલરના ફેરફેક્સ ફાઇનાન્સિયલ હૉલ્ડિંગ્સના માલિક છે. ચાલો જાણીએ કે પ્રેમ વત્સ કોણ છે અને તેમણે આટલું મોટું વ્યાપારી સામ્રાજ્ય કેવી રીતે બનાવ્યું.
1000 લોકો સાથે સેક્સ ચેટિંગ કરીને 82 લોકોના નગ્ન વીડિયો, ફોટા ભેગા કર્યા, આખરે 'મહિલા' પકડાઈ ત્યારે કયું રહસ્ય ખૂલ્યું?
પવનકુમાર નામના 23 વર્ષના યુવકે અલગ-અલગ વ્યવસાય કરતાં કુલ 1000 લોકોને છોકરીઓની તસવીરો સાથેના ફેક એકાઉન્ટ્સ બનાવીને હનીટ્રેપમાં ફસાવી દીધા છે. પોલીસે આરોપી પાસેથી ત્રણ મોબાઇલ ફોન, એક લૅપટૉપ અને 16 જીબીની પેન ડ્રાઇવ જપ્ત કરી છે.
ભારત સાથેની ટ્રેડ ડીલ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું? - ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
આસો મહિનામાં ગુજરાતમાં અપૂરતા વીજ પુરવઠાની ફરિયાદો કેમ થાય છે, અલ નીનોની આ વર્ષે શું અસર છે?
ગુજરાત રાજ્ય ભારતમાં સૌથી વધારે વીજળી ઉત્પન્ન કરવાની સ્થાપિત ક્ષમતા ધરાવતું રાજ્ય છે. છતાં થોડા કેટલાક દિવસોથી ગામડાંમાં ખાસ કરીને ખેતીવાડી માટે આપવામાં આવતી વીજળીના પુરવઠામાં વારંવાર વિક્ષેપ થવાની ફરિયાદો ઊઠી છે.
વીડિયો, સુરતનાં ગામ, જ્યાં ખેલૈયા ઘરે ઘરે જઈને રાસ રમે છે, અવધિ 1,29
આ વખતે પણ 30 ગામોમાં આ ઘેર રાસની પ્રથા મનાવાઈ છે. આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે એમ સ્થાનિકો જણાવે છે.
"હું રામ કે કૃષ્ણને દેવ નહીં માનું..."- બાબાસાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મની દીક્ષા લેતી વખતે કઈ 22 પ્રતિજ્ઞાઓ લીધી હતી?
દશેરાના દિવસે ડૉ. આંબેડકરે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરતી વખતે લેવડાવેલી 22 પ્રતિજ્ઞાઓની પણ હંમેશાં ચર્ચા થતી રહે છે.
"કામ કરું છું એમાં ધ્યાન પરોવાતું નથી..." – પિત્ઝા, વેફર્સ જેવા ખોરાકથી શું એકાગ્રતા ઘટે છે?
શું તમને એકાગ્રતા રાખવામાં મુશ્કેલી પડે છે? આવું થાય ત્યારે ઊંઘ, પાણી પીવું અને અન્ય શારીરિક ઍક્ટિવિટી પર આપણું ધ્યાન જાય છે પરંતુ સંશોધકોનું કહેવું છે કે આ સમસ્યા પાછળ આપણો ખોરાક પણ જવાબદાર હોઈ શકે છે.
યુસુફ પઠાણને વડોદરામાં પ્લૉટ ગિફ્ટ આપશે ગુજરાત સરકાર, TMC સાથે છેડો ફાડ્યા બાદ લેવાયો નિર્ણય
ભૂતપૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને વડોદરામાં પ્લોટ આપવા માટે સરકાર રાજી થઈ છે. પઠાણે થોડા મહિના અગાઉ જ મમતા બેનરજીના પક્ષ ટીએમસી સાથે છેડો ફાડ્યો હતો.
4.74 અબજ રૂપિયાની બ્રા પહેરીને કાઈલી જેનરે ફૅશન શોમાં ડેબ્યૂ કર્યું, આ બ્રાની ખાસિયત શું છે?
રિયાલિટી ટીવી સ્ટાર કાઈલી જૅનરે વિક્ટોરિયાઝ સિક્રેટ ફેશન શોમાં 50 મિલિયન ડૉલર (લગભગ 4.74 અબજ)ની કિંમતની બ્રા પહેરીને ડેબ્યૂ કર્યા પછી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ છે.
ભારત/વિદેશ
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ દિલ્હી જવાને બદલે જામનગર આવવાનું કેમ પસંદ કર્યું?
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 19થી 22 ઑક્ટોબર દરમિયાન ભારતની મુલાકાતે છે. તેમણે આ મુલાકાતે આવતા પહેલાં ભારતને અમેરિકાનું 'મહત્ત્વપૂર્ણ સાથીદાર' ગણાવ્યું હતું.
'તું સાંવલ ફૂલ કસ્તુરી...છલળે છલળે વાલ...' આ વાઇરલ ગીત કઈ ભાષાનું છે અને મૂળે કોણે ગાયું છે?
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની ગીતે ધૂમ મચાવી છે. ભારતમાં પણ કરોડો લોકો આ ગીતના દિવાના બન્યા છે. આ ગીત કઈ ભાષાનું છે અને તેને લગતો કેવો વિવાદ ચાલે છે?
ટાઇગર શ્રૉફ પર હુમલો: પકડાયેલા ત્રણ આરોપી કોણ છે અને લૉરેન્સ બિશ્નોઈ વિશે મુખ્ય મંત્રીએ શું કહ્યું?
રાજસ્થાનની કોટા પોલીસે દાવો કર્યો છે કે રવિવારે બૉલીવૂડ અભિનેતા ટાઇગર શ્રૉફ પર થયેલા હુમલાના સંબંધમાં ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
એ રહસ્ય જે ક્યારેય ઉકેલાયું જ નહીં, કૉલંબસનાં 500 વર્ષ પહેલાં અમેરિકા પહોંચનારા કોણ હતા?
નોર્સ સાગાઃ વાઇકિંગ્ઝના વંશજો દ્વારા લખવામાં આવેલી વાઇકિંગ્ઝ વાર્તાઓ હવે ભરોસાપાત્ર ઐતિહાસિક સત્ય તરીકેની માન્યતા મેળવી ચૂકી છે.
મંગળના ઉપગ્રહનો માત્ર 10 ગ્રામનો એક ટુકડો મેળવવા માટે આ મિશન કેમ અવકાશમાં જશે?
સોમવારે એક અવકાશયાન છોડવામાં આવનાર છે, જે મંગળના ઉપગ્રહ ફોબોસનો એક ટુકડો મેળવીને તેને પૃથ્વી પર પાછો લાવવાનો પ્રયાસ કરશે.
'ગ્લુટાથિઓન'નો ક્રેઝ : નવરાત્રિ દરમિયાન 'ગોરા' થવાની ઘેલછા કેટલી જોખમી?
નવરાત્રિનાં નવ નોરતાં દરમિયાન ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળે છે. ચણિયાચોળી, કેડિયાં અને ટ્રેડિશનલ લુક સાથે આ દિવસોમાં ચહેરા પર 'ઇન્સ્ટન્ટ ગ્લો' મેળવવા માટે યુવાનોમાં એક નવો જ ટ્રૅન્ડ ચાલ્યો છે. આ ટ્રૅન્ડ છે ગ્લુટાથિઓન ટ્રીટમેન્ટ. પરંતુ તે કેટલું જોખમી છે?
ફ્રાંસ કેમ ભડકે બળી રહ્યું છે, ત્યાં વિરોધપ્રદર્શનો આટલાં ઉગ્ર બનવાનું શું છે કારણ?
ફ્રાન્સમાં મોંઘવારી અને સ્કૂલોની પરિસ્થિતિ સામે શનિવારે થયેલાં વિરોધપ્રદર્શનો દરમિયાન ઘણાં શહેરોમાં હિંસા ભડકી ઊઠી. ફ્રાન્સની સરકારના જણાવ્યા પ્રમાણે, દેશભરમાં લગભગ 5.5 લાખ લોકો રસ્તા પર હતા અને આ દરમિયાન પોલીસે લગભગ 1,200 લોકોની ધરપકડ કરી છે.
અમદાવાદની આ જગ્યાએ પુરુષો સ્ત્રીનો વેશ પહેરીને ગરબા કેમ રમે છે, શું છે તેની પાછળની કહાણી?
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી સદુમાતાની પોળમાં દર વર્ષે આસો નવરાત્રિ દરમિયાન, આઠમની રાત્રે અહીંનું વાતાવરણ અલગ જ હોય છે. આ રાત્રે આ પોળના પુરુષો સોળ શણગાર સજે છે. તેઓ સ્ત્રીની જેમ પરંપરાગત ગુજરાતી સાડી કે ચણિયાચોળી પહેરે છે. માથા પર ચુંદડી ઓઢે છે. અંબોડો વાળે છે, ઘરેણાં પહેરે છે અને આંખોમાં કાજળ આંજે છે. પુરુષો આવું કેમ કરે છે?
'ગફુરન બુઆનો જનાજો હોય અને અમે રામલીલા કરીએ, તે દિલને મંજૂર નહોતું', યુપીના એક ગામમાં હિંદુ-મુસ્લિમ એકતાની અનોખી મિસાલ
ઉત્તર પ્રદેશના એક ગામમાં હિંદુ-મુસ્લિમ એકતાની અનોખી મિસાલ જોવા મળી. ગામમાં એક મુસ્લિમ મહિલાનું અવસાન થયું તો હિંદુઓએ નવરાત્રિના પહેલા દિવસે યોજાનારી રામલીલાનું આયોજન મુલતવી રાખ્યું.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ





























































