દિયોદર : ભમરા ઊડતાં લોકો જીવ બચાવવા રસ્તા ઉપર દોડ્યા
દિયોદર : ભમરા ઊડતાં લોકો જીવ બચાવવા રસ્તા ઉપર દોડ્યા
પ્રકાશિત
બનાસકાંઠાના દિયોદરની મામલતદાર કચેરી મેઇન રોડ ઉપર ભમરા ઊડ્યા હતા. જેના કારણે લોકો અને બાળકોએ જીવ બચાવવા માટે રસ્તા ઉપર દોડવું પડ્યું હતું.
મંગળવારે બનેલી આ ઘટનામાં કેટલાક લોકોને ભમરા કરડ્યા હતા અને તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ પણ કરવા પડ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images



