ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'હું ચૂંટણી મેદાનમાં નહોતો, જો હું હોત તો...'

વીડિયો કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'હું ચૂંટણી મેદાનમાં નહોતો, જો હું હોત તો...'
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'હું ચૂંટણી મેદાનમાં નહોતો, જો હું હોત તો...'
પ્રકાશિત

અમેરિકામાં મધ્યસત્રી ચૂંટણીનાં પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે, ડેમોક્રેટિક પાર્ટીને સેનેટમાં બહુમતી મળી ગઈ છે.

આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિક પાર્ટીનો રકાસ થયો છે. જેની અસર ટ્રમ્પના બાકી રહેલા કાર્યકાળ ઉપર પણ પડી શકે છે.

ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ચૂંટણીપરિણામો અંગે શું કહ્યું, જાણો.

બીબીસી ગુજરાતી