'ઘરવાળા દીવા' ચાકડા પરથી કેવી રીતે તૈયાર કરાય છે?
'ઘરવાળા દીવા' ચાકડા પરથી કેવી રીતે તૈયાર કરાય છે?
પ્રકાશિત
અમદાવાદમાં રહેતા ઉત્તમ પ્રજાપતિ અલગ-અલગ પ્રકારના દીવડા બનાવે છે.
તેઓ કહે છે કે આ અમારો બાપદાદાનો ધંધો છે અને અમે વર્ષોથી આવા દીવડા બનાવીએ છીએ.
આજે અમે જે દીવડા બનાવીએ છીએ, એ અમારા છોકરા નહીં બનાવી શકે છે.
જાણો આ દીવડા કેવી રીતે બને છે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



