'ગામમાં દરરોજ સિંહ-દીપડા ફર્યા કરે છે,' ગુજરાતના આ ગામના લોકો કેમ ભયભીત છે?

વીડિયો કૅપ્શન, 'ગામમાં દરરોજ સિંહ-દીપડા ફર્યા કરે છે,' વલાદર ગામના લોકોની ચિંતા
'ગામમાં દરરોજ સિંહ-દીપડા ફર્યા કરે છે,' ગુજરાતના આ ગામના લોકો કેમ ભયભીત છે?
પ્રકાશિત

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના વલાદર ગામના લોકો સિંહ અને દીપડાની સતત હાજરી વચ્ચે જીવી રહ્યા છે.

લોકોનું કહેવું છે કે સિંહ વાડીમાં કે ઘર આગળ ગમે ત્યારે જોવા મળે છે. વાડીમાં કે ખેતરમાં એકલા જતા પણ લોકો ગભરાતા હોવાનું કહે છે.

લોકોનું કહેવું છે કે, સિંહ તેમના ઘરમાં પાછલા અમુક દિવસમાં જ ઘણી વખત આવીને જતો રહ્યો છે.

જુઓ, ગામમાં લોકોની શું સ્થિતિ છે?

બીબીસી ગુજરાતી 'ગામમાં દરરોજ સિંહ-દીપડા ફર્યા કરે છે,' વલાદર ગામના લોકોની ચિંતા
ઇમેજ કૅપ્શન, ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના વલાદર ગામના લોકો સિંહ અને દીપડાની સતત હાજરી વચ્ચે જીવી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન