સોનાના સિક્કા, હીરા-રતન અને ફટાકડા ખાવા મળે તો?

વીડિયો કૅપ્શન, સોનાના સિક્કા, રતન અને ફટાકડા ખાવા મળે તો?
સોનાના સિક્કા, હીરા-રતન અને ફટાકડા ખાવા મળે તો?
પ્રકાશિત

જો તમને સોનાના સિક્કા, હીરા-રતન અને દિવાળીના ફટાકડા ખાવા મળે તો... આ વાત સાંભળીને નવાઈ લાગે, પણ રાજસ્થાનના જયપુરમાં વિવિધ પ્રકારની મીઠાઈ મળે છે.

અહીં સોનાના આકારની વિવિધ મીઠાઈનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન