રાજકોટના શાકમાર્કેટમાં આ દાદા લોકોને મફત કાપડની થેલીઓ કેમ વેચે છે?

વીડિયો કૅપ્શન, રાજકોટના શાકમાર્કેટમાં આ દાદા લોકોને મફત કાપડની થેલીઓ કેમ વેચે છે?
રાજકોટના શાકમાર્કેટમાં આ દાદા લોકોને મફત કાપડની થેલીઓ કેમ વેચે છે?
પ્રકાશિત

વિવિધ સૂત્રો લખેલાં બૉર્ડ તેમજ કપડાની થેલીઓ સાથે આ રીતે ફરતા આ દાદા તમને રાજકોટના રસ્તા પર જોવા મળી જ જશે.

75 વર્ષના કાંતિભાઈ ભૂત પર્યાવરણ બચાવવા માટે અનોખી 'સમાજસેવા' કરી રહ્યા છે.

કાંતિભાઈ વિવિધ શાકમાર્કેટમાં જઈને લોકોને મફતમાં કપડાની થેલી આપે છે જેથી પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ ઘટે અને પર્યાવરણનું જતન થાય.

કાંતિભાઈની આ ઝુંબેશ વિશે તેમનાં પત્ની તથા લોકો શું માને છે? તેમણે શા માટે આ અભિયાન હાથ ધર્યું છે. જાણો તેમના વિશે.

થેલી, રાજકોટ, સિનિયર સિટીઝન, પ્રેરણાત્મક કહાણી, પ્લાસ્ટિકનો વપરાશ
સેવા, સેવાભાવી
બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન